ભરેલાં રિંગણા | Bharela Ringan Recipe In Gujarati
ડાયાબિટીસ હોય, પાચન શક્તિ સુધારવી હોય કે પછી વજન ઘટાડવું હોય તો રિંગણા ખૂબ લાભકારી છે. હૃદય તથા યાદશક્તિ માટે પણ રિંગણાનું સેવન લાભદાયક નિવડે છે. આ સિવાય પણ રિંગણા અનેક ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ રિંગણાનો સ્વાદ બહુ જૂજ લોકોને પસંદ હોય છે. જો તેમાં અનેક મરી મસાલા ઉમેરવામાં આવે તો તેને સ્વાસ્થ્યપ્રદની સાથે … Read more